રાજ્ય અને રાજધાની : ભારત દેશમાં કુલ 29 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે. પ્રસ્તુત લેખમાં અલગ અલગ રાજ્ય અને રાજધાનીનું નામ તથા ત્યાંની સ્થાનિક ભાષાની માહિતી આપવામાં આવી છે.
રાજ્ય અને રાજધાની : {COI} - ભારત એક વિવિધતાઓથી ભરેલો દેશ છે. અને આ દેશમાં આવેલા વિવિધ રાજ્યો સ્થાનિક ક્ષેત્રે વિશેષતા ધરાવે છે. વળી, અલગ અલગ રાજ્યોની ભાષા અને સંસ્કૃતિ પણ અલગ અલગ છે.
ત્યારે આજના આ ઉપયોગી માહિતી વિભાગના લેખમાં આપણે ભારતના તમામ રાજ્ય અને રાજધાની તેમજ ત્યાંની ભાષા અંગે જાણીશું.
ભારતનાં વિવિધ રાજ્યો અને તેની રાજધાનીનાં નામ, સ્થાનિક ભાષા
1.
રાજ્ય - અરૂણાચલ પ્રદેશ
રાજધાની - ઇટાનગર
સ્થાનિક ભાષા - નિશી
2.
રાજ્ય - પશ્ચિમ બંગાળ
રાજધાની - કોલકત્તા
સ્થાનિક ભાષા - બંગાળી
3.
રાજ્ય - મણિપુર
રાજધાની - ઇમ્ફાલ
સ્થાનિક ભાષા - મણિપુરી
4.
રાજ્ય - મિઝોરમ
રાજધાની - અઈઝાવલ
સ્થાનિક ભાષા - મિઝો
5.
રાજ્ય - આંધ્રપ્રદેશ
રાજધાની - હૈદરાબાદ
સ્થાનિક ભાષા - તેલુગુ, ઉર્દુ
6.
રાજ્ય - બિહાર
રાજધાની - પટના
સ્થાનિક ભાષા - ભોજપુરી, મગાહી
7.
રાજ્ય - ઉત્તરાખંડ
રાજધાની - દેહરાદૂન
સ્થાનિક ભાષા - ગઢવાલી, કુમાઓની
8.
રાજ્ય - અસમ
રાજધાની - દિસપુર
સ્થાનિક ભાષા - અસમીઝ
9.
રાજ્ય - ગોવા
રાજધાની - પણજી
સ્થાનિક ભાષા - કોંકણી
10.
રાજ્ય - ત્રિપુરા
રાજધાની - અગરતલા
સ્થાનિક ભાષા - બંગાળી
11.
રાજ્ય - મધ્યપ્રદેશ
રાજધાની - ભોપાલ
સ્થાનિક ભાષા - હિન્દી
12.
રાજ્ય - મેઘાલય
રાજધાની - શીલૉંગ
સ્થાનિક ભાષા - ખાસી, ગારો
13.
રાજ્ય - હરિયાણા
રાજધાની - ચંદીગઢ
સ્થાનિક ભાષા - હિન્દી, હરિયાણવી
14.
રાજ્ય - ગુજરાત
રાજધાની - ગાંધીનગર
સ્થાનિક ભાષા - ગુજરાતી
15.
રાજ્ય - ઝારખંડ
રાજધાની - રાંચી
સ્થાનિક ભાષા - હિન્દી, ભોજપુરી
16.
રાજ્ય - હિમાચલ પ્રદેશ
રાજધાની - શિમલા
સ્થાનિક ભાષા - હિન્દી, પંજાબી
17.
રાજ્ય - કર્ણાટક
રાજધાની - બેંગ્લુરુ
સ્થાનિક ભાષા - કન્નડ, ઉર્દુ
18.
રાજ્ય - કેરળ
રાજધાની - થિરૂવંતપુરમ
સ્થાનિક ભાષા - મલયાલમ, તમિલ
19.
રાજ્ય - મહારાષ્ટ્ર
રાજધાની - મુંબઈ
સ્થાનિક ભાષા - મરાઠી
20.
રાજ્ય - નાગાલેન્ડ
રાજધાની - કોહીમા
સ્થાનિક ભાષા - નાગા ભાષા
21.
રાજ્ય - પંજાબ
રાજધાની - ચંદીગઢ
સ્થાનિક ભાષા - પંજાબી
22.
રાજ્ય - રાજસ્થાન
રાજધાની - જયપુર
સ્થાનિક ભાષા - હિન્દી, રાજસ્થાની
23.
રાજ્ય - ઉત્તર પ્રદેશ
રાજધાની - લખનઉ
સ્થાનિક ભાષા - હિન્દી, અવધી
24.
રાજ્ય - સિક્કિમ
રાજધાની - ગંગટોક
સ્થાનિક ભાષા - નેપાલી
25.
રાજ્ય - તામિલનાડુ
રાજધાની - ચેન્નાઈ
સ્થાનિક ભાષા - તમિલ, તેલુગુ
26.
રાજ્ય - તેલંગાણા
રાજધાની - હૈદરાબાદ
સ્થાનિક ભાષા - તેલુગુ, ઉર્દુ
27.
રાજ્ય - છત્તીસગઢ
રાજધાની - રાયપુર
સ્થાનિક ભાષા - હિન્દી, છત્તીસગઢી
28.
રાજ્ય - ઓડિશા
રાજધાની - ભુવનેશ્વર
સ્થાનિક ભાષા - ઓડીયા, બંગાળી
29.
રાજ્ય - જમ્મુ કાશ્મીર
રાજધાની - શ્રીનગર / જમ્મુ
સ્થાનિક ભાષા - કાશ્મીરી, ડોગરી
કેન્દ્રશાસિત પ્રદેશો અને તેની રાજધાની
1.
રાજ્ય - ચંદીગઢ
રાજધાની - ચંદીગઢ
સ્થાનિક ભાષા - હરિયાણવી, પંજાબી
2.
રાજ્ય - અંડમાન એન્ડ નિકોબાર
રાજધાની - પોર્ટ બ્લેયર
સ્થાનિક ભાષા - બંગાળી, હિન્દી
3.
રાજ્ય - લદ્દાખ
રાજધાની - લેહ
સ્થાનિક ભાષા - લદ્દાખી, ભોટી, પુર્ગી
4.
રાજ્ય - લક્ષદ્વીપ
રાજધાની - કવારત્તી
સ્થાનિક ભાષા - મલયાલમ, તમિલ
5.
રાજ્ય - પુડુચેરી
રાજધાની - પોંડીચેરી
સ્થાનિક ભાષા - તમિલ, તેલુગુ
6.
રાજ્ય - દીવ દમણ
રાજધાની - દમણ
સ્થાનિક ભાષા - હિન્દી, ગુજરાતી
7.
રાજ્ય - દાદરા અને નગર હવેલી
રાજધાની - સિલવાસા
સ્થાનિક ભાષા - ગુજરાતી, હિન્દી
8.
રાજ્ય - દિલ્હી
રાજધાની - દિલ્હી
સ્થાનિક ભાષા - હિન્દી, પંજાબી
Share રાજ્ય અને રાજધાની post on FB.